‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પર PM મોદીનું USથી દેશને સંબોધન ‘યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું’, કહ્યું –

newzcafe
1 Min Read

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પર PM મોદીનું USથી દેશને સંબોધન ‘યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું’,


‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પર PM મોદીનું USથી દેશને સંબોધન ‘યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું’, 


કહ્યું – ભારતના આહ્વાન પર વિશ્વના 180 થી વધુ દેશોનું એકઠા થવું એ ઐતિહાસિક અને અભૂતપૂર્વ


પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગ દ્વારા વધુ ખાસ બનાવવામાં આવ્યો છે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી. ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક વિશાળ યોગ કાર્યક્રમમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર વિશ્વના 180 થી વધુ દેશોનું એકઠા થવું એ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે.

Share This Article