By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: “DEEP CONVERSATION” TREND: હવે સોશિયલ મીડિયા પર વાતો કેમ વધુ Deep બની રહી છે?
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Technology > “DEEP CONVERSATION” TREND: હવે સોશિયલ મીડિયા પર વાતો કેમ વધુ Deep બની રહી છે?
Technology

“DEEP CONVERSATION” TREND: હવે સોશિયલ મીડિયા પર વાતો કેમ વધુ Deep બની રહી છે?

Arati Parmar
Last updated: August 21, 2026 9:35 am
By Arati Parmar
1 Min Read
Share
Deep Conversation Trend
SHARE

“DEEP CONVERSATION” TREND: હવે સોશિયલ મીડિયા પર વાતો કેમ વધુ Deep બની રહી છે?

સોશિયલ મીડિયા પર હવે માત્ર ફોટા, રીલ્સ અને સામાન્ય ચેટિંગ નહીં… “Deep Conversation” નામનો ટ્રેન્ડ પણ લોકપ્રિય થઈ રહ્યો છે.

- Advertisement -

Instagram, Facebook અને TikTok પર લોકો Deep Conversation Questions શેર કરે છે, Storyમાં સવાલ મૂકે છે, Reels બનાવે છે અથવા મિત્રો અને પાર્ટનર સાથે તેના જવાબો શેર કરે છે.

સવાલો પણ થોડા અલગ હોય છે
તમને ખરેખર ખુશ શું બનાવે છે?
તમારો સૌથી મોટો ડર શું છે?
તમારા જીવનમાં શું બદલવા માંગો છો?
તમને સૌથી વધુ કોણ સમજે છે?

- Advertisement -

આ ટ્રેન્ડનો હેતુ માત્ર સવાલોના જવાબ મેળવવાનો નથી, પરંતુ એકબીજાના વિચારો, લાગણીઓ અને જીવનને થોડું વધુ ઊંડાણથી સમજવાનો છે.

પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ અંગત માહિતી શેર કરતી વખતે Privacyનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

- Advertisement -

ક્યારેક “કેમ છો?” કરતાં…
“ખરેખર કેમ છો?” વધુ ઊંડી વાત શરૂ કરી શકે છે.

Fuel Credit Cards : SBI થી લઈને ICICI સુધી સુધી, ફ્યુલ ક્રેડિટ કાર્ડ પર આપી રહ્યા છે આ બમ્પર ઓફર્સ
Google Name History: ગૂગલ પહેલાં શું હતું સર્ચ એન્જિનનું નામ, એક ભૂલને કારણે પડ્યું ‘ગૂગલ’
અમદાવાદઃ રેલ્વેએ બનાવ્યો રેકોર્ડ, 10 દિવસનું કામ 2 કલાકમાં પુલિંગ પદ્ધતિથી પૂર્ણ
Warning For ChatGPT Users: જો તમે ChatGPT વાપરો છો તો સાવધાન રહો! કંપનીએ એવી વાત કહી છે કે તેનો ઉપયોગ કરતા પહેલા તમે 100 વાર વિચારશો
ChatGPT Spotify integration: ચેટજીપીટી હવે સ્પોટિફાયમાં પર્સનલ DJ તરીકે, સોંગ અને પ્લેલિસ્ટ કમાન્ડથી પ્લે કરાવવાની સુવિધા
TAGGED:Deep Conversation QuestionsDeep Conversation TrendDigital LifestyleInstagram TrendsRelationship ConversationSocial Media TrendsViral Social Media Trend
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

8iycohyl
Technology

AI Bias and Flattery Research 2026: સબંધ બગડી શકે છે અને પડી શકે છે ખોટી આદતો, જો AI પાસેથી લીધી સલાહ – રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

3 Min Read
Portable Water Purification Technology
Technology

Portable Water Purification Technology: પૂરના ગંદા પાણીને મિનિટોમાં પીવાલાયક બનાવે છે સ્વદેશી ટેક્નોલોજી

4 Min Read
Electricity Saving Tips
Technology

Electricity Saving Tips: વીજળી બચાવવાની આ નાની આદત બદલશે મોટું બિલ, જાણો ઘરમાં છુપાયેલા એવા 6 ગેજેટ્સ જે બંધ હોવા છતાં ખાય છે પાવર

4 Min Read
mobile china battery
TechnologyBusinessNationalWorld

શું તમે કલ્પના કરી છે કે તમારા ફોનની બેટરી સિંગલ ચાર્જ પર 50 વર્ષ સુધી ચાલી શકે,ચીન લાવશે આ બેટરી બઝારમાં

2 Min Read
boAt Type C Smartwatch
Technology

boAt Type C Smartwatch: અલગ ચાર્જરની ઝંઝટ ખતમ, બોટે ભારતમાં લોન્ચ કરી પહેલી Type-C પોર્ટવાળી સ્માર્ટવોચ સિરીઝ

3 Min Read
0vatl4ry
Technology

Redmi Note 15 5G: રેડમીનો અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન લોન્ચ! Redmi Note 15 5G માં ૧૦૮MP સેમસંગ કેમેરો, ૨૦ હજારથી ઓછી કિંમતમાં ધમાકેદાર ફીચર્સ

3 Min Read
wet5k2th
Technology

Customer Care Phishing Fraud: દહીંનું 1 પેકેટ 80 હજારમાં પડ્યું, જેને કસ્ટમર કેર સમજીને ફોન લગાવ્યો તે ઠગ નીકળ્યો

3 Min Read
Jio OTT Pass
TechnologyUtility

Jio OTT Pass: Jioએ લોન્ચ કર્યા નવા OTT Pass, 550 અને 2000 રૂપિયામાં મળશે 15 OTT Apps અને 1000થી વધુ TV Channels

3 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?