By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: Gmail Email Tracker: WhatsApp ની જેમ ઈમેઈલમાં પણ દેખાશે ‘ડબલ ટિક’, મેઈલ વંચાયો કે નહીં આવી રીતે ખબર પડશે?
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Technology > Gmail Email Tracker: WhatsApp ની જેમ ઈમેઈલમાં પણ દેખાશે ‘ડબલ ટિક’, મેઈલ વંચાયો કે નહીં આવી રીતે ખબર પડશે?
Technology

Gmail Email Tracker: WhatsApp ની જેમ ઈમેઈલમાં પણ દેખાશે ‘ડબલ ટિક’, મેઈલ વંચાયો કે નહીં આવી રીતે ખબર પડશે?

Arati Parmar
Last updated: March 4, 2026 1:32 pm
By Arati Parmar
3 Min Read
Share
14g59snm
SHARE

Gmail Email Tracker: WhatsApp પર કોઈને મેસેજ મોકલીને ડબલ ટિકની મદદથી જાણી શકાય છે કે સામેની વ્યક્તિ પાસે મેસેજ પહોંચી ગયો છે અથવા તેણે તે વાંચી લીધો છે. શું તમે જાણો છો કે આવું જ ઈમેઈલ સાથે પણ કરી શકાય છે? એટલે કે, તમે કોઈને ઈમેઈલ મોકલો અને તમને ખબર પડી જાય કે સામેની વ્યક્તિએ તે વાંચી લીધો છે.

Contents
  • ઈમેઈલ વંચાયો છે તેની ખબર કેવી રીતે પડશે?
  • એક્સટેન્શન કેવી રીતે સેટઅપ કરવું?
  • ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આવું કરવું ઘણું સરળ છે અને નાનકડું સેટઅપ કર્યા પછી તમે તમારા Gmail પર ડબલ ટિકની મદદથી જાણી શકશો કે સામેની વ્યક્તિએ તમારો ઈમેઈલ વાંચ્યો છે કે નહીં. જણાવી દઈએ કે આ માટે તમારે એક ક્રોમ એક્સટેન્શનનો ઉપયોગ કરવો પડશે અને ત્યારબાદ તમે ઈમેઈલ વંચાવાનું સ્ટેટસ સરળતાથી ચેક કરી શકશો.

- Advertisement -

ઈમેઈલ વંચાયો છે તેની ખબર કેવી રીતે પડશે?

ઘણીવાર એવું બને છે કે તમે કોઈને જરૂરી ઈમેઈલ મોકલો છો અને સામેની વ્યક્તિ ઈમેઈલ ચેક ન કર્યો હોવાનું કહીને કામ ટાળી દે છે. જોકે, જો તમે તમારા ક્રોમ બ્રાઉઝર પર ‘ઈમેઈલ ટ્રેકર’ (Email Tracker) નામના એક્સટેન્શનનો ઉપયોગ કરો, તો સરળતાથી જાણી શકો છો કે સામેની વ્યક્તિએ તમારો ઈમેઈલ વાંચ્યો છે કે નહીં. આ સેટઅપ કર્યા પછી તમને Gmail પર તે ઈમેઈલની આગળ ડબલ ટિક દેખાશે, જે સામેની વ્યક્તિએ વાંચી લીધો હશે. આ જોવામાં ઘણી હદ સુધી WhatsApp ના ડબલ ટિક જેવું જ લાગે છે.

એક્સટેન્શન કેવી રીતે સેટઅપ કરવું?

ઈમેઈલ ટ્રેકર નામના એક્સટેન્શનને ક્રોમમાં સેટઅપ કરવું ઘણું સરળ છે:

- Advertisement -
  • આ માટે તમારે ગૂગલ પર ‘ઈમેઈલ ટ્રેકર એક્સટેન્શન’ સર્ચ કરવાનું રહેશે.

  • ત્યારબાદ બીજા નંબરે દેખાતી ‘Mailsuit’ ની લિંક પર ક્લિક કરો.

  • હવે ‘Install MailSuit’ ના ઓપ્શન પર ક્લિક કરો.

  • આ તમને એક્સટેન્શનના પેજ પર લઈ જશે.

  • હવે ‘Add To Chrome’ પર ક્લિક કરો અને ગૂગલ એકાઉન્ટ સાથે લોગિન કરી લો.

  • આટલું કર્યા પછી તમને Gmail પર બીજા લોકો દ્વારા વાંચી લેવામાં આવેલા ઈમેઈલના ડબલ ટિક દેખાવા લાગશે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એક્સટેન્શનને ઈનેબલ કર્યા પછી મોકલવામાં આવતા ઈમેઈલ પર જ ડબલ ટિક કામ કરશે. તે પહેલાં મોકલવામાં આવેલા ઈમેઈલ પર ડબલ ટિક દેખાશે પરંતુ તે સ્ટેટસ જણાવશે નહીં. આ ઉપરાંત, અલગ-અલગ ઈમેઈલ વાપરનારાઓએ દરેક આઈડીથી Mailsuit પર રજીસ્ટ્રેશન કરવું પડશે.

સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીનની પસંદગી અને ફાળવણીમાં સરકાર જાપાનના ઉદ્યોગોને મદદ કરશેઃ ભૂપેન્દ્ર પટેલ
Cyber Scam Safety Tips: સાઈબર ઠગોથી બચો: I4Cની 6 મહત્વપૂર્ણ સેફ્ટી ટિપ્સ જે બધાએ જાણવી જ જોઈએ!
Smartphone Camera Improvement Tips : “સ્માર્ટફોન કેમેરાથી વધુ શાનદાર ફોટા ક્લિક કરવા માટેની ટિપ્સ!”
Know Your Smartphone: ૧ મેસેજમાં ખબર પડશે સત્ય, આ રીતે જાણો તમારો ફોન અસલી છે કે નકલી?
Crew-10 Mission Reached ISS: NASA Crew-10ના સભ્યોને મળી આનંદિત થઈ સુનિતા વિલિયમ્સ, સ્પેસ સ્ટેશનનો વીડિયો વાયરલ
TAGGED:Gmail Email Tracker
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

chatgpt 5
Technology

Tech Tips : અરે વાહ ! હવે WhatsApp પર પણ ચલાવી શકશો ChatGPT ! જાણો કેવી રીતે ?

3 Min Read
mobile theft 1
NationalBusinessTechnologyWorld

હવે ફોન ચોરી થશે તો થશે આવું જાદુ, ચોરો માટે ડબ્બો થઇ જશે ફોન કે જે કોઈ કામનો નહીં રહે

4 Min Read

પુલના શહેર તરીકે ઓળખાતા સુરતમાં 124 બ્રિજનું હાઇટેક ઇન્સ્પેક્શન હાથ ધરાયું.

3 Min Read
Solar Desalination Dom
Technology

Solar Desalination Dom: સ્પેનમાં વિશ્વનો પ્રથમ સોલર પાવર સોલર ડિસેલિનેશન ડોમ, વીજળી અને કેમિકલ વગર ખારા પાણીને પીવા લાયક બનાવશે

2 Min Read
jd32xa47
Technology

Silent calls cyber fraud alert: અજાણ્યા નંબર પરથી આવતા ‘સાયલન્ટ કોલ’ પાછળ મોટું કાવતરું! સરકારની ચેતવણી: ભૂલથી પણ કોલ બેક ન કરતા, વાંચો શું છે આખી ગેમ

2 Min Read
mobile shirt pocket 1
TechnologyNationalPolitics

એક દાયકામાં મોબાઇલ ફોન પર વાત કરવી 94 ટકા સસ્તી થઈ ગઈ છે: સિંધિયા

2 Min Read
b7sfb1xc
Technology

Student Innovation with Gemini: ભણતા-ભણતા બન્યા ઇનોવેટર્સ, દેશના યંગ માઇન્ડ્સનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પાવર પેક પરફોર્મન્સ, જુઓ કોલેજ લાઈફના આ ૯ અદભૂત આઈડિયા

5 Min Read
isro missiel rocket
NationalTechnology

ઇસરોએ ક્રાયોજેનિક એન્જિનનું ‘વેક્યુમ ઇગ્નીશન’ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું

1 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?