રાજસ્થાનની રાજધાની જયપુરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, 2015 મિસ યુનિવર્સ ઈન્ડિયા ઉર્વશી રૌતેલાએ રિયાના માથા પર તાજ પહેરાવ્યો હતો.

રાજસ્થાનઃ ગુજરાતની રિયા સિંઘાએ જીત્યો ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024’નો તાજ