Ahmedabad Plane Crash Passengers List: અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટમાં સવાર પેસેન્જરનું લિસ્ટ: NRI અને વિદેશી નાગરિકો પણ હતા સવાર

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Ahmedabad Plane Crash Passengers List: અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. દિવ્ય ભાસ્કર પાસે આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે. જેમાં વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે.

hy6bta1w

- Advertisement -

 

p3wsunqf

- Advertisement -

nic1su1k

t85y2bwm

- Advertisement -

4d0peaij

દુર્ઘટના પહેલાં ફ્લાઇટ ઊંચાઈ 625 ફૂટ નોંધાઈ હતી. એ સમયે ફ્લાઇટ 322 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઊડી રહી હતી. પછી અચાનક જ ફ્લાઇટની ઊંચાઈ ઘટવા લાગી અને ધડાકાભેર તૂટી પડ્યું.

jjdgku0i

slfzuqer

gin0a12l

h6t76udk

ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત જ પાયલટે એટીસીને મેડેકોલ આપ્યો હતો. એટલે કે પાયલટને સૌથી મોટા ખતરાનો અંદાજો આવી ગયો હતો. જો કે એટીસી આ બાબતે કોઈ જવાબ આપે એ પહેલાં જ ફ્લાઇટ 475 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે આવવા લાગી. એટલે ગણતરીની સેકન્ડોમાં જ સેકડો લોકો મોતને મુખમાં ધકેલાઈ ગયા.

Share This Article