Health Passport Gujarat: ગુજરાતમાં ‘Health Passport’ યોજના શરૂ, 1.89 કરોડ બાળકોને મળશે મોટો ફાયદો
ગુજરાત સરકારે રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય માટે એક મોટું પગલું ભર્યું છે.
‘Health Passport’ યોજના હેઠળ હવે રાજ્યના 1.89 કરોડ બાળકો નો સંપૂર્ણ હેલ્થ રેકોર્ડ ડિજિટલ બનાવવામાં આવશે.
આ યોજનાથી શું ફાયદો થશે?
1. ડિજિટલ રેકોર્ડ: રસીકરણ, બીમારી, સારવાર અને વિકાસનો તમામ રેકોર્ડ એક જગ્યાએ મળશે
2. સરળ પ્રવેશ: શાળામાં પ્રવેશ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ Passport કામ લાગશે
3. પેપરવર્ક ખતમ: વાલીઓને હવે ફાઈલો અને કાગળો સાચવવાની જરૂર નહીં પડે
4. ઝડપી સારવાર: ડોક્ટરોને બાળકનો સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી તરત મળી જશે
સરકારનો ઉદ્દેશ્ય દરેક બાળકને સારી અને ઝડપી આરોગ્ય સુવિધા આપવાનો છે. આ યોજના “Viksit Gujarat” તરફનું એક મહત્વનું કદમ છે.
Health Passport Gujarat, Gujarat Health Passport Yojana 2026, 1.89 crore children digital health record, Gujarat sarkar nai yojana, Balako no health card Gujarat

