વિટામીન ડી મેળવવાના ઘરગથ્થુ ઉપાયો

Reena Brahmbhatt
2 Min Read

વિટામીન ડી માટે તડકામાં શેકાવું જરૂરી નથી… આ 2 વસ્તુઓથી પણ શરીરમાં ઝડપથી વધે વિટામિન ડી
વિટામિન ડી ઓછું હોય તો શારીરિક અને માનસિક વિકાસ નબળો પડી જાય છે. વિટામીન ડી ની ઉણપ હોય તો બાળકોની હાઈટ પણ વધતી નથી. આજે તમને શરીરમાં વિટામિન ડી વધારવાનો સરળ ઉપાય જણાવીએ.

આજના સમયમાં વિટામિન ડી ની ઉણપ હોય તે વાત સામાન્ય થતી જાય છે. સતત ઘરમાં રહેવાના કારણે બાળકોમાં પણ આ પોષક તત્વો ઓછું હોય છે. વિટામિન ડી ઓછું હોય તો શારીરિક અને માનસિક વિકાસ નબળો પડી જાય છે. વિટામીન ડી ની ઉણપ હોય તો બાળકોની હાઈટ પણ વધતી નથી.

- Advertisement -

વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હોય તેના માટે સૂર્યનો તડકો લેવો જરૂરી છે. સૂર્યના તડકાથી શરીરને વિટામિન ડી મળે છે. પરંતુ ગરમીના દિવસોમાં તડકામાં પાંચ મિનિટ બેસવું પણ મુશ્કેલ કામ છે. જો તમારે તડકામાં રહ્યા વિના શરીરમાં વિટામિન ડી વધારવું હોય તો તેના બે દેશી ઈલાજ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે. આ બે વસ્તુઓનો ઉપયોગ કરશો તો હાડકા મજબૂત થશે અને બાળકોની હાઈટ પણ વધશે.

bamboo shoots 1024x683 1

- Advertisement -

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર શરીરમાં વિટામીન ડીની ઉણપ દૂર કરવી હોય તો વાંસનો મુરબ્બો ખાવો જોઈએ. વાંસ એવું દેશી ફૂડ છે જે વિટામિન ડીની ખામીને ઝડપથી દૂર કરે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે નજરને પણ તેજ કરે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર વિટામિન ડી ની ખામી દૂર કરવી હોય તો મશરૂમ પણ ખાઈ શકાય છે.

મશરૂમ એક લો કેલરી ફૂડ છે જે પ્રોટીન ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનાથી શરીરને વિટામિન ડી પણ મળે છે. તેના કારણે હૃદય મગજ અને આંખની હેલ્થ સુધરે છે. મશરૂમનો ઉપયોગ શાક તરીકે પણ કરી શકાય છે. જોકે ઉપયોગમાં લેતા પહેલા અડધી કલાક સુધી મશરૂમને તડકામાં રાખી દેવા. ત્યાર પછી તેનો ઉપયોગ કરવો.
હતું, જેના કારણે પાઈલટ્સ નારાજ થઈ ગયા હતા. હાલમાં એરલાઇનના કાફલામાં 70 એરક્રાફ્ટ છે. વર્તમાન ઉનાળાના સમયપત્રકમાં તે દરરોજ 300 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

- Advertisement -
Share This Article