ચિપ્સની આડ અસરો:
ચિપ્સની આડ અસરો:
ચિપ્સની આડ અસરો:જો તમે પણ બાળકોને પેકેટ પકડાવી દેતા હોવ તો બંધ કરી દેજો, તમારું બાળક બની બની જશે બિમારીઓનું ઘર
ચિપ્સની આડ અસરો: વિશ્વભરમાં વધી રહેલા ફાસ્ટફૂડ, ઝંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.. ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી. ભારત ભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલેકે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે.
ચિપ્સની આડ અસરો: ચિપ્સ, કુરકુરે જેવા બજારમાં મળતા અનેક પેકેટ ફુડ્સ બાળકોની પસંદગીની વસ્તુ હોય છે. ઘરમાંથી બહાર નીકળતા જ સૌથી પહેલા પેકેટ બંધ ચિપ્સની માંગ કરે છે. અનેકવાર માતાપિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લાવી આપે છે પણ શુ તમે જાણો છો કે આ ફુડસ તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આપનું બાળક નાસ્તાના પડીકા ખાતું હોય તો થઇ જજો સાવધાન! સ્વાસ્થ્ય પર પડે છે આટલી ગંભીર અસર
એક અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે પેકેટ ચિપ્સથી હ્રદય સાથે જોડાયેલ બીમારીઓનો ખતરો પણ રહે છે. આવો જાણીએ કેવી રીતે પેકેટ ચિપ્સ તમરા બાળકોને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નાખી રહી છે.
પેકેટ ફૂડ કઈ કઈ બીમારીઓ આપે છે…આવો જાણીએ…
તમારા બાળકો ભુખ કે ઈચ્છાને સંતોષવા પડીકાનો ખોરાક ખાઈ રહ્યો છો. તો આ સમાચાર તમારા માટે છે. વિશ્વ ભરમાં વધી રહેલા ફાસ્ટફૂડ, ઝંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.. ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી. ભારત ભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલેકે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે.
પેકેટ-પેક્ડ ચિપ્સ ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઊભું કરે છે. સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે વધુ પડતા ચિપ્સ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે. જો તમારું બાળક સતત ચિપ્સ ખાય છે, તો તે પોષણની ઉણપથી પીડાઈ શકે છે.ચીપ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.પેક્ડ ચિપ્સ તમારા બાળકનું કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. મોટાભાગની ચિપ્સ ઊંડા તળેલી હોય છે જે ખતરનાક ટ્રાન્સ ચરબી પેદા કરે છે. આ ટ્રાન્સ ફેટ બાળકોના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
પડીકા બાળકો માટે ધીમુ ઝેર !
રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો
જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ
સોડિયમ અને સુગરની માત્રા વધુ
બાળકોનો રુંધાઈ છે વિકાસ
પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ન ભાવવો
સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રુંધાવો
