ND ગઠબંધનના સાથી અને કેન્દ્રીય મંત્રી HD કુમારસ્વામીએ ગુજરાતમાં 𝐌𝐢𝐜𝐫𝐨𝐧 𝐓e𝐜𝐡𝐧𝐨𝐥𝐨𝐠𝐲ને આપવામાં આવતી સબસિડી પર સવાલ ઉઠાવ્યા છે.
✔એક કામ માટે ₹3 કરોડની સબસિડી આપવામાં આવી રહી છે
✔ગુજરાતમાં 𝐌𝐢𝐜𝐫𝐨𝐧 𝐓e𝐜𝐡𝐧𝐨𝐥𝐨𝐠𝐲 ના આ પ્લાન્ટમા સરકાર પોતે 70% નાણાનું રોકાણ કરી રહી છે એવા ઢોલ પિટાતા હતા પરંતુ રૂ. 22,680 કરોડના સૂચિત રોકાણમાંથી 50% કેન્દ્ર સરકાર અને 20% ગુજરાત રાજ્ય સરકાર રોકાણ કરશે મતલબ દેશની જનતા 15,876 કરોડ રૂપિયા આપશે અને એમ છતાં અહીં સેમી કંડક્ટરનું ઉત્પાદન નહીં માત્ર એસેમ્બલી થશે. વિદેશી રોકાણ અને મેક ઇન ઇન્ડિયાનો પરપોટા ફૂટી ગયા..

✔ઉપરાંત ભાજપા કહે છે કે આ પ્લાન્ટમાં 5000 નોકરીઓનું સર્જન થશે એનો અર્થ 3.2 કરોડ રૂપિયાના સરકારી રોકાણ સામે માત્ર એક જ નોકરી..
✔આ રોકાણમા હજારો યુવાનોને સરકારી નોકરીઓનું સર્જન કરી શકે છે પરંતુ ભાજપાની નજર એકલી દોકલ ઉદ્યોગગૃહો પર છે નહી કે જનતા એનું આ પરિણામ છે.
હવે યુ ટર્ન કરવાથી સત્ય નહીં બદલાય…
મનહર પટેલ
પ્રવક્તા,ગુજરાત કોંગ્રેસ
તા.૧૬.૦૬.૨૦૨૪

