મિત્રો… SOLAR PANEL લગાવતા પહેલા થોભો!

Arati Parmar
2 Min Read

⚠️ મિત્રો… SOLAR PANEL લગાવતા પહેલા થોભો!

☀️ “Solar લગાવ્યું એટલે વીજળીનું બિલ ZERO!” — એવું હંમેશા જ હોય એવું નથી…

- Advertisement -

Solar ખરેખર વીજળીનો ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ સિસ્ટમ લગાવતા પહેલાં તમારી જરૂરિયાત, ખર્ચ અને સિસ્ટમની શરતો સંપૂર્ણ સમજવી જરૂરી છે.

🔍 SOLAR લગાવતા પહેલાં આ વાતો જરૂર તપાસો:

- Advertisement -

🔴 તમારા ઘરની સરેરાશ વીજળીની ખપત કેટલી છે?

તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય ક્ષમતાની સિસ્ટમ પસંદ કરો.

- Advertisement -

🔴 Panel સાથે Inverter પણ મહત્વનો છે.

માત્ર Panel જોઈને નિર્ણય ન લો.

🔴 Batteryની ખરેખર જરૂર છે કે નહીં?

તમારી સિસ્ટમ અને ઉપયોગ પ્રમાણે તેનો નિર્ણય કરો.

🔴 છત પર પૂરતો સૂર્યપ્રકાશ મળે છે કે નહીં?

છાંયો, દિશા અને ઉપલબ્ધ જગ્યા Generation પર અસર કરી શકે છે.

🔴 Warranty અને After-Sales Service પહેલેથી તપાસો.

ભવિષ્યમાં Service કેવી રીતે મળશે તે જાણી લો.

🔴 Subsidyની શરતો પહેલા સમજો.

Subsidy મળે છે એટલે દરેક વ્યક્તિ માટે ખર્ચ એકસરખો રહેશે એવું જરૂરી નથી.

💡 યાદ રાખો…

Solar ખરાબ નથી…

પણ માત્ર “સબસિડી કેટલી મળે છે?” જોઈને નિર્ણય ન લો.

તમારી વીજળીની ખપત → યોગ્ય System → કુલ ખર્ચ → Warranty → Service

આ બધું સમજ્યા પછી જ નિર્ણય લો.

☀️ જાણકારી સાથે લીધેલો નિર્ણય જ સાચી બચત કરાવી શકે!

આ પોસ્ટ કોઈ કંપની કે વ્યક્તિ વિરુદ્ધ નથી.

હેતુ માત્ર એટલો છે કે Solar લગાવતા પહેલાં ગ્રાહક સંપૂર્ણ માહિતી મેળવીને નિર્ણય લે.

Share This Article