Dhanteras 2025: જાણો આ ધનતેરસે રાશિ અનુસાર કઈ વસ્તુ ખરીદવી ખૂબ શુભ રહેશે

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Dhanteras 2025 : દરવર્ષે ધનતેરસથી દિવાળી સુધીના દિવસોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. પંચાગ અનુસાર 18 તારીખે શનિવારના દિવસે ધનતેરસની ઉજવણી થશે. આ દિવસે તે સ્વયં-સાબિત શુભ સમયમાં ગણાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓમાં વૃદ્ધિ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે આ વર્ષે ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ રહેશે.

મેષ રાશિ: ધનતેરસના દિવસે મેષ રાશિના જાતકો માટે સોનું ખરીદવું ખૂબ જ શુભ રહેશે

- Advertisement -

વૃષભ રાશિ: ધનતેરસના દિવસે વૃષભ રાશિના જાતકોને ઈલેક્ટ્રોનિક સંબંધિત વસ્તુઓને ખરીદવી જોઈએ.

મિથુન રાશિ: ધનતેરસના દિવસે મિથુન રાશિના જાતકોને ચાંદીના સિક્કા ખરીદવા શુભ રહેશે.

- Advertisement -

કર્ક રાશિ: ધનતેરસ પર કર્ક રાશિના જાતકોને શ્રી યંત્ર ખરીદવું લાભદાયક ગણાશે

સિંહ રાશિ: ધનતેરસ પર સિંહ રાશિના જાતકોને સોનુ અથવા તાંબાથી બનેલી વસ્તુઓને ખરીદવી શુભ મનાસે

કન્યા રાશિ: ધનતેરસ પર કન્યા રાશિના જાતકોને વાહન અથવા સોનું ખરીદવું  શુભ મનાસે

વૃશ્ચિક રાશિ: ધનતેરસ પર વૃશ્ચિક રાશિના જાતકોને વાહન અથવા સોનું ખરીદવું શુભ મનાસે

ધનુ રાશિ: ધનુ રાશિના લોકોએ ધનતેરસ પર પિત્તળના વાસણો અને સોનાના સિક્કા ખરીદવા જોઈએ.

મકર રાશિ: મકર રાશિના લોકોએ ધનતેરસ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સાવરણી અને વાસણો ખરીદવા જોઈએ.

કુંભ રાશિ: કુંભ રાશિના લોકોએ ધનતેરસ પર શ્રી યંત્ર અથવા કુબેર યંત્ર ખરીદવું જોઈએ.

મીન રાશિ: ધનતેરસ પર લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદવી મીન રાશિના લોકો માટે ફળદાયી રહેશે.

Share This Article