Sharad Purnima 2025 Puja Benefits: શરદ પૂર્ણિમા 2025: વિષ્ણુ, લક્ષ્મી અને મહાદેવની પૂજા કરવાથી દૂર થશે દુઃખ, મળશે સુખ-સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Sharad Purnima 2025 Puja Benefits: વર્ષમાં આવતી દરેક પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે, પરંતુ શરદ પૂર્ણિમાનો દિવસ વિશેષ રુપે શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.

આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરે 

- Advertisement -

મિથિલા પંચાંગ પ્રમાણે આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ શુભ અવસરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી દરેક દુખ દૂર થાય છે. જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. સાથે સાથે ઘર – પરિવારમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.

Share This Article