AMC 80 lakh fine: દંડ તો વસૂલાશે જ! AMC એ 80 લાખનો દંડ ફટકાર્યો – શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી

Arati Parmar
2 Min Read

AMC 80 lakh fine: દંડ તો વસૂલાશે જ! AMC એ 80 લાખનો દંડ ફટકાર્યો – શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી

ડિયર અમદાવાદીઓ, હવે ચેતી જાઓ! AMC એ આ વખતે કડકાઈ દેખાડી દીધી છે.

- Advertisement -

આખી વાત શું છે?
છેલ્લા 2 મહિનામાં AMC એ શહેરને ગંદું કરનારા લોકો પાસેથી 80 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલી લીધો છે.
કારણ? ગમે ત્યાં કચરો ફેંકવો, થૂંકવું, જાહેર જગ્યાએ પેશાબ કરવો.

ક્યાં-ક્યાં દંડ પડ્યો?
1. ખુલ્લામાં થૂંકવું – 15 લાખ રૂપિયાથી વધુ દંડ
2. ગમે ત્યાં કચરો ફેંકવો – 20 લાખ રૂપિયાથી વધુ દંડ
3. જાહેરમાં પેશાબ – 10 લાખ રૂપિયાથી વધુ દંડ
4. ગેરકાયદેસર પોસ્ટર – 35 લાખ રૂપિયાથી વધુ દંડ

- Advertisement -

Political + Social Angle:
1. શિસ્ત વગર વિકાસ નહીં – મેટ્રો બનાવી દીધી, રોડ બનાવી દીધા. પણ જો આપણે જ શહેર ગંદું કરીશું તો વિકાસનો શું ફાયદો ?
2. 80 લાખ = જનતાનો પૈસો – આ દંડના પૈસા પાછા સ્વચ્છતામાં જ વપરાશે. એટલે ગંદકી કરનાર પોતાના ખિસ્સાથી શહેર સાફ કરાવી રહ્યો છે.
3. સબક સીખો – AMC નો મેસેજ સ્પષ્ટ છે: “અમદાવાદ સ્વચ્છ રાખવું એ સરકારની નહીં, આપણી જવાબદારી છે”.

CM ભૂપેન્દ્ર પટેલનું વલણ:
“Smart City બનાવવી છે તો Smart નાગરિક પણ બનવું પડશે. દંડથી ડર ના લાગે તો શહેર ક્યારેય સાફ ના થાય”.

- Advertisement -

છેલ્લી વાત
કચરો ડસ્ટબીનમાં ફેંકો, થૂંકવા માટે પાન-પરાગ નહીં, જાહેરમાં ના થૂંકો. 200-500 રૂપિયાનો દંડ ભરવા કરતા, 2 સેકન્ડ ચાલીને ડસ્ટબીન સુધી જવું સારું.

AMC 80 lakh fine news Gujarati
Ahmedabad ma kacharo fenkva dand
Public urinating fine Ahmedabad
AMC swachhata abhiyan 2026
Ahmedabad ma thukva par dand
Smart city Ahmedabad news

આ પણ વાંચો: GT Team bus short circuit: ટ્રોફી તો હાર્યા, પણ જીવ બચી ગયો! શુભમન ગિલ સહિત આખી ટીમ બચી ગઇ – Newz Cafe

Share This Article