Maruf Jafri art exhibition: અમદાવાદમાં યોજાશે કલાકાર મારૂફ જાફરીનું સોલો આર્ટ એક્ઝિબિશન “ફ્લટરિંગ મોમેન્ટ્સ”

Arati Parmar
1 Min Read

Maruf Jafri art exhibition: અમદાવાદમાં યોજાશે કલાકાર મારૂફ જાફરીનું સોલો આર્ટ એક્ઝિબિશન “ફ્લટરિંગ મોમેન્ટ્સ”

Maruf Jafri art exhibition: શહેરના કલાપ્રેમીઓ માટે એક વિશેષ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘Paintwithmaruf’ દ્વારા કલાકાર મારૂફ જાફરીના સોલો આર્ટ એક્ઝિબિશન “Fluttering Moments!” નું આયોજન અમદાવાદના પ્રખ્યાત હુસેન-દોશી ની ગુફા ખાતે કરવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન સમારોહ અને અતિથિ વિશેષ: આ કળા પ્રદર્શનનું ઉદ્ઘાટન 1 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે યોજાશે.

  • મુખ્ય અતિથિ (Chief Guest): શ્રી નાગજી પ્રજાપતિ (પ્રખ્યાત કલાકાર, અમદાવાદ)

  • અતિથિ વિશેષ (Guest of Honour): શ્રી આર્કિટેક્ટ તનુજ તપસ્વી દેસાઈ (સ્થાપક પ્રમુખ – @starindiasparrow, પ્રખ્યાત આર્કિટેક્ટ, વડોદરા)

પ્રદર્શનની વિગતો:

  • તારીખ: 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર

  • સમય: બપોરે 4:00 થી સાંજે 8:00 વાગ્યા સુધી

  • સ્થળ: ધી આર્ટ ગેલેરી – હુસેન-દોશી ની ગુફા, કસ્તૂરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી સામે, અમદાવાદ.

તમામ કલાપ્રેમીઓ તથા જનતાને આ પ્રદર્શન નિહાળવા માટે હાર્દિક નિમંત્રણ છે.

સંપર્ક વિગત:

Share This Article