બોક્સર અમિત પંઘાલ પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલીફાય

Reena Brahmbhatt
0 Min Read
Screenshot

બેંકોક, તા.3: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર અમિત પંઘાલ વર્લ્ડ ક્વોલીફાય બોક્સિંગ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને પેરિસ ઓલિમ્પિકનો કવોટા હાંસલ કરવામાં સફળ રહ્યો છે.

amit panghal sefr

- Advertisement -

અમિત પંઘાલે પ1 કિલો વર્ગમાં ચીની મુક્કેબાજ ચુઆંગ લિયૂને પ-0થી હાર આપી હતી. પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલીફાય થનારો અમિત પંઘાલ ભારતનો પાંચમો મુક્કેબાજ છે. આ પહેલા નિશાંત દેવ, નિકહત ઝરીન, પ્રીતિ પવાર, લવલીના બોરગોહેન પેરિસની ટિકિટ બૂક કરાવી ચૂક્યા છે.

Share This Article