By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: Nepal social media ban: નેપાળમાં 20ના મોત બાદ ચકચાર: સોશિયલ મીડિયા બેન હટાવાયો, છતાં Gen-Z નવી માંગ સાથે રસ્તા પર
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > World > Nepal social media ban: નેપાળમાં 20ના મોત બાદ ચકચાર: સોશિયલ મીડિયા બેન હટાવાયો, છતાં Gen-Z નવી માંગ સાથે રસ્તા પર
World

Nepal social media ban: નેપાળમાં 20ના મોત બાદ ચકચાર: સોશિયલ મીડિયા બેન હટાવાયો, છતાં Gen-Z નવી માંગ સાથે રસ્તા પર

Arati Parmar
Last updated: September 9, 2025 5:13 am
By Arati Parmar
2 Min Read
Share
Nepal social media ban
SHARE

Nepal social media ban: નેપાળમાં સોમવારે (આઠમી સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે યુવા (Gen-Z રિવોલ્યુશન)નો દ્વારા કરવામાં આવેલા હિંસક દેખાવોને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પોલીસ કાર્યવાહીમાં 20 લોકો મોત થયા હતા અને 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના વચ્ચે નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપી દીધું હતું.

કાઠમંડુમાં પરિસ્થિતિ હજુ પણ તંગ

- Advertisement -

અહેવાલો અનુસાર, કાઠમંડુમાં પરિસ્થિતિ હજુ પણ તંગ છે. મંગળવાર (નવમી સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારોએ વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આજે સવારે કાઠમંડુમાં કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો હોવા છતાં, રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન, વડાપ્રધાન નિવાસસ્થાન, સિંહ દરબાર અને સંસદ ભવનની આસપાસ પ્રતિબંધો છે.

બીજી તરફ મંત્રીના નિવાસસ્થાન અને મુખ્ય પક્ષોના કાર્યાલયોની આસપાસ આજે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવશે. રવિવારે (આઠમી સપ્ટેમ્બર) આઈટી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કહ્યું હતું કે, ‘નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે અને તે ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવશે.’

- Advertisement -

પૂર્વ કર્નલએ સરકાર ભંગ કરવાની માંગ કરી

કાઠમંડુમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, નેપાળ સેનાના નિવૃત્ત કર્નલ માધવ સુંદર ખડગાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હું છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં સક્રિય હતો. મારો પુત્ર ગઈકાલે મારી સાથે હતો પરંતુ બાદમાં તેમનો સંપર્ક તૂટી ગયો. ઘણી વાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો અને સાંજે ચાર વાગ્યા પછી મોબાઈલ બંધ થઈ ગયો. તેમણે પોલીસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો અને રાષ્ટ્રપતિ પાસે વર્તમાન સરકારને તાત્કાલિક ભંગ કરવાની માંગ કરી.’

- Advertisement -

નેપાળમાં Gen-Zના રસ્તાઓ પર દેખાવો

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે ફેસબુક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

 

અમેરિકાને તો છેક 2006 થી જ મોદી અને રાહુલના ભવિષ્ય વિષે જાણકારી હતી,એજન્સીઓના ઉપયોગની ઇનસાઇડ સ્ટોરી હમેશા રસપ્રદ હોય છે
Iran Visa Free Travel Suspension: ઈરાન દ્વારા ભારતીયો માટે વિઝા-મુક્ત મુસાફરી કેમ સ્થગિત કરાઈ? નિયમ ૨૨ નવેમ્બરથી લાગુ, હવે વિઝા લેવા પડશે!
Bangladeshi illegal immigrants: ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીની ચોંકાવનારી વિગતો, માત્ર ૧૦ મિનિટની અંદર દલાલો કેવી રીતે કરાવે છે બોર્ડર પાર
યુનોમાં ભારતે કર્યો ઇઝરાયલનો વિરોધ
Donald Trump Angry on Russia Airstrike: રશિયાની યુક્રેન પર હવાઈ હુમલા બાદ ટ્રમ્પનો રોષ: ‘પુતિન પાગલ થઈ ગયા છે’
TAGGED:Nepal social media ban
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

india canada flag
WorldNationalPolitics

કેનેડાએ પોતાનો `ખાલિસ્તાની પ્રેમ બતાવ્યો; ભારતનો જવાબ

3 Min Read

વરિષ્ઠ પત્રકાર અરશદ શરીફની હત્યામાં ISIનો હાથ, ઈમરાન ખાને સેના પર લગાવ્યા ગંભીર આરોપ

2 Min Read
7ucn0okr
World

US F-35 Shot Down Iran: ઈરાની એર ડિફેન્સનો કહેર: અમેરિકાનું બીજું ઘાતક F-35 સ્ટીલ્થ ફાઈટર તોડી પાડ્યાનો દાવો, પાયલોટની હાલત ગંભીર હોવાની આશંકા

2 Min Read
kbrswlr8
World

Nepal Election Balendra Shah Victory: નેપાલ ચૂંટણીમાં બાલેન્દ્ર શાહની ધમાકેદાર જીત, શું Gen-Z ના અરમાન પૂરા થશે?

5 Min Read
india and pakistan
WorldBusinessNationalPolitics

અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતની હિમાયત કરી હતી

1 Min Read
gold bahraini gold bahrain jewelry
BusinessNationalWorld

સોનું 80 હજારની ટોચે

3 Min Read
US Immigration Policy
World

US Immigration Policy: ટ્રમ્પની ચેતવણી, ગ્રીન કાર્ડ માટે નાગરિક સાથે લગ્ન કર્યા તો થશે જેલ!

2 Min Read
images 1 12
CareerWorld

Saudi Arabia New Visa Rules: સાઉદી અરેબિયાના નવા વિઝા નિયમો, ભારતીયો માટે મોટો ઝટકો, જાણો સંપૂર્ણ વિગત

3 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?