Yoga for slip disc relief: યુવાનોમાં વધી રહેલી સ્લિપ ડિસ્કની સમસ્યા: કરોડરજ્જુને મજબૂત અને લચીલી બનાવવા માટે ઉપયોગી પાંચ યોગાસન

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Yoga for slip disc relief: 45-50 વર્ષની ઉંમરમાં જે સમસ્યાઓ આવતી હતી તે હવે 25-30 વર્ષના યુવાનોમાં પણ જોવા મળે છે. જેની પાછળનું કારણ આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ, કલાકો સુધી બેસીને કામ કરવું અને કસરતના અભાવના કારણે સ્લિપ ડિસ્ક એટલે કે ‘હર્નિએટેડ ડિસ્ક’ની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડરજ્જુની વચ્ચે રહેલી ડિસ્ક પોતાની જગ્યાએથી ખસી જાય છે, જેના કારણે પીઠનો અસહ્ય દુખાવો, ચાલવામાં મુશ્કેલી અને નસ પર દબાણ આવવાથી શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવો થઈ શકે છે. આયુર્વેદ અને યોગમાં આનો ઇલાજ શક્ય છે અને નિયમિત રીતે કેટલાક ખાસ યોગાસનોનો અભ્યાસ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

Share This Article