Black chickpeas recipes for breakfast: સવારના નાસ્તા માટે કાળા ચણાની હેલ્ધી રેસીપી: મસાલા ફ્રાયથી લઈને ચીલા અને પરાઠા સુધીના પ્રોટીનયુક્ત વિકલ્પ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Black chickpeas recipes for breakfast: જો તમે રોજ એક જ પ્રકારનો નાશ્તો કરીને કંટાળી ગયા હોય અને કંઈક એવું ખાવા માંગતા હોવ જે સ્વાદિષ્ટ હોય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય, તો કાળા ચણા તમારા માટે બેસ્ટ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને સારા કાર્બ્સ હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરને એનર્જી આપે છે. ખાસ કરીને સવારના નાસ્તામાં તેને ખાવું  ફાયદાકારક છે કારણ કે, તે સમયે શરીરને સારી એનર્જીની જરૂર હોય છે. મહત્ત્વની વાત એ છે કે તમે કાળા ચણાથી ઘણી ટેસ્ટી અને હેલ્દી ડિશ બનાવી શકો છો. તો કાળા ચણાની આ ટેસ્ટી રેસીપી ચોક્કસ ટ્રાય કરો.

કાળા ચણા મસાલા ફ્રાય

- Advertisement -
Share This Article