Diabetes People: ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં આહાર ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોરાક દ્વારા બ્લડ સુગર લેવલને અસર કરે છે, જે ગ્લુકોઝ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સંતુલિત આહાર બ્લડ સુગરના લેવલમાં વધારા અને ઘટાડાને રોકવામાં મદદ કરે છે. તો જ્યારે તમે તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વોનો ઉપયોગ કરો છો, ત્યારે તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે તમને જે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આવો આ વસ્તુઓ વિશે જાણીએ…
મખાના ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક